You can refine your selection by choosing from the topic and languages lists below.
આ પોસ્ટરોને ડાઉનલૉડ કરો અને ગુજરાતીમાં તેની પ્રિન્ટ કાઢી તેને આપના ઘરે, શાળા અથવા કામના સ્થળે રાખો. ભૂકંપ વખતે નીચે પડવાનું, કવર કરવાનું અને પકડી રાખવાનું યાદ રાખો.
Download and share this factsheet in ગુજરાતી (Gujarati) on what to do before, during and after an earthquake.